



મોરબી : ગં.સ્વ. ઇલાબેન યશવંતરાય મહેતા તે સ્વ. મોહનલાલ કાલિદાસ મહેતાના પુત્રવધુ અને સ્વ. યશવંતરાય મોહનલાલ મહેતાના ધર્મપત્ની તથા પ્રત્યક્ષ અને વિશ્વાસના માતૃશ્રી તેમજ જેનિશાના દાદીમાં તા. ૦૨-૦૬-૨૦૨૬ ને મંગળવારના રોજ અરીહંત શરણ પામેલ છે
સદગતનું ઉઠમણું તા. ૦૪-૦૬-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૫ કલાકે સોની બજાર, જૈન ઉપાશ્રય મોરબી ખાતે રાખેલ છે