પીએસઆઈમાંથી પીઆઈ પ્રમોશન મેળવેલા મોરબીના ચાર અધિકારીને પોસ્ટીંગ

 

રાજ્યના ૨૫૪ પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું હતું જે પ્રમોશન બાદ અધિકારીઓની બદલી અને પોસ્ટીંગના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ચાર અધિકારીઓની અન્ય જીલ્લામાં બદલી કરવામાં આવી છે

જેમાં મોરબી ફરજ બજાવતા ધર્મિષ્ઠ! વિશાલ કાનાણીની વલસાડ, પુષ્પાબેન રમેશભાઈ આહીરની સીઆઈડી ક્રાઈમ, વિજય નરોત્તમભાઈ પરમારની સીઆઈડી ક્રાઈમ અને નારણ માયાભાઈ ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બદલી કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.