મોરબી રાજમાતાના નિધનને પગલે રાજપૂત સમાજ આયોજિત દશેરા રેલી અને શસ્ત્રપુજન કાર્યક્રમ રદ

 

મોરબી રાજમાતા વિજયકુંવરબા સાહેબનું દુખદ અવસાન થતા સમગ્ર પંથક શોકમગ્ન છે જેથી મોરબી રાજપૂત સમાજ દ્વારા તા. ૨૦ ના રોજ આયોજિત દશેરા રેલી અને શસ્ત્રપૂજન કાર્યક્રમ મોકૂફ રાખી શોક પાળવામાં આવશે તેમ મોરબી જીલ્લા રાજપૂત સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.