



શહેરની અવની ચોકડી પાસે મોડી રાત્રીના આગ ભભૂકી હતી અવની ચોકડી પાસે બાવળની વાડમાં કોઈ કારણોસર આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો આગ પર સમયસર કાબુ મેળવી લેતા આસપાસના વિસ્તારમાં નુકશાન થતું અટક્યું હતું