

રંગપર બેલા ગામની સીમમાં રમતા રમતા ખેત તલાવડીના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા એક વર્ષની બાળકીનું મોત થયું છે
મોરબીના રંગપર (બેલા) ગામની સીમમાં રહીને મજુરી કરતા મુકેશભાઈ માળીની એક વર્ષની દીકરી મીરાં રમતા રમતા ખેત તલાવડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

