સરતાનપર ચોકડી પાસે છાતીમાં દુખાવો થયા બાદ આધેડનું મોત

 

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સરતાનપર ચોકડી સામે તુલસી પેટ્રોલપંપ ખાતે ૪૮ વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત થયું હતું

 

મોરબીની સરતાનપર ચોકડી પાસે તુલસી પેટ્રોલપંપ રહેતા દીપસિંહ મોટાસિંહ રાવત (ઉ.વ.૪૮) નામના આધેડને ગત તા. ૨૮ ના રોજ સાંજના સમયે અચાનક છાતીમાં દુખાવો થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.