મોરબીના મદદનીશ ચેરીટી કમિશ્નરની અમરેલી બદલી


કાયદા વિભાગ રાજ્ય સરકાર દ્વારા ચેરીટી વિભાગના અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબીના મદદનીશ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજાની અમરેલી બદલી કરવામાં આવી છે
મોરબીના મદદનીશ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજાની અમરેલી બદલી કરવામાં આવી છે ઉપરાંત તેમને ભાવનગર અને રાજકોટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેમના સ્થાને મોરબીના નવા મદદનીશ ચેરીટી કમિશ્નર તરીકે એફ એ ત્રિવેદીની નિમણુક કરવામાં આવી છે પૃથ્વીરાજસિંહ જાડેજાના પ્રયત્નોને પલ્ગે મોરબીને પોતાનું ચેરીટી ભવન મળ્યું હતું