માળિયા ચાચાવદરડા નિવાસી જયદીપસિંહ મંગળસિંહ જાડેજાનું અવસાન, ગુરુવારે બેસણું


માળિયા (મી.) : મૂળ ચાચાવદરડા હાલ મુંબઈ જયદીપસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.૩૮) તે સ્વ. મંગળસિંહ ધીરૂભા જાડેજાના મોટા પુત્ર તેમજ યોગરાજસિંહના મોટાભાઈ, સુખદેવસિંહ ધીરૂભાના ભત્રીજા તેમજ રણજીતસિંહ ચંદુભાના ભત્રીજા તેમજ રાજેન્દ્રસિંહ અગરસિંહના ભત્રીજા તેમજ દેવેન્દ્રસિંહ દાજીરાજસિંહના નાના ભાઈ તેમજ જમનાવડના સોલંકી યોગેન્દ્રસિંહના જમાઈ સાહેબ, વિશ્વજીતસિંહ યોગેન્દ્રસિંહ સોલંકીના જીજાજીનું તા. ૦૩ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૦૭ ના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી નિવાસ સ્થાન ગામ ચાચાવદરડા તા. માળિયા (મી.) ખાતે રાખેલ છે તેમજ ઉત્તરક્રિયા તા. ૧૧ ના રોજ રાખેલ છે


