ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયાનો આજે જન્મદિવસ

 

ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયાનો આજે જન્મદિવસ છે  રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયાહર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા તેમજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે આજે અક્ષયભાઈ કટારીયાના જન્મદિવસ પ્રસંગે પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ તેમજ રઘુવંશી યુવક મંડળના આગેવાનો અને કાર્યકરોની ટીમ શુભેચ્છાઓ પાઠવી છે તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.

 

Leave A Reply

Your email address will not be published.