મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાનું ૯ વાગ્યા સુધી મતદાન

 

મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં સવારથી ઉત્સાહભેર મતદાન થઇ રહ્યું છે જેમાં માળિયા તાલુકા પંચાયતમાં ૧૨.૭૧ ટકા, મોરબી તાલુકા પંચાયતમાં ૧૧.૯૭ ટકા, હળવદ તાલુકા પંચાયતમાં ૧૨.૨૪ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૧૪.૦૧ ટકા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં ૧૩ ટકા મતદાન નોંધાયું છે

તે ઉપરાંત વાંકાનેર નગરપાલિકામાં ૬.૩૦ ટકા, માળિયા નગરપાલિકામાં ૧૧.૦૨ ટકા અને ટંકારા નગરપાલિકામાં ૧૫.૪૦ ટકા મતદાન નોંધાયું છે તેમજ મોરબી જીલ્લા પંચાયતમાં ૧૨.૬૮ ટકા મતદાન નોંધાયું છે

 

Leave A Reply

Your email address will not be published.