

મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી દ્વારા સંસ્થાપિત શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે, પૂજ્યમા દ્વારા સંચાલિત કેશવ કાયાકલ્પ કેન્દ્ર દ્વારા 7 દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 સ્થળ: શ્રી ખોખરા હનુમાનજી મંદિર
(બેલા–ભરતનગર રોડ, મોરબી)
માર્ગદર્શન: ગ્રીન ડૉ. રાજેશ ભાઈ પટેલ
તારીખ: 09/04/2026 થી 15/04/2026
શિબિરની વિશેષતાઓ:
* 7 દિવસની નેચરોપેથી શિબિર
* નવી ભોજન પ્રથા (Natural Diet System) પર માર્ગદર્શન
* સંપૂર્ણ નિઃશુલ્ક શિબિર
* પ્રાકૃતિક ઉપચાર, આહાર અને જીવનશૈલી અંગે માર્ગદર્શન
સવારે 6 થી 8 યોગ પ્રાણાયામ
9 થી 12 તજજ્ઞ નું પ્રવચન
12:15 ગ્રીન જ્યુસ
12:30 થી 1:30 પ્રવચન
1:30 થી ફળાહાર અને આરામ
3:00 પ્રવચન
5:00 રસાહાર
5:15 થી પ્રવચન અને પ્રશ્નોતરી
7:00 ફળાહાર
7:30 થી રાસ ગરબા
9:30 શયન
✔️ કોને લાભદાયક?
* દવાઓ વગર સ્વાભાવિક રીતે આરોગ્ય સુધારવા ઈચ્છુક લોકો
* વજન ઘટાડવા અને ડિટોક્સ કરવા માંગતા લોકો
* સ્વસ્થ જીવનશૈલી અપનાવવા ઈચ્છુક દરેક વ્યક્તિ
* થાઇરોઇડ ડાયાબિટીસ હોય તેઓ રીપોર્ટ કરાવી લેવાના રહેશે
* અસાધ્ય બીમારી હોય તો તેની વિગત મોકલી આપવી
👉 આ સોનેરી તકનો લાભ લો અને સ્વસ્થ જીવન તરફ એક મજબૂત પગલું ભરો