

મોરબી : કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા (ઉ.વ.૫૯) તા. ૩૦-૦૩-૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે સદ્ગતનું બેસણું તા. ૦૨-૦૪-૨૦૨૬ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ સુધી જય દ્વારકાધીશ, ફાર્મ ૧, રવાપર ઘુનડા રોડ મોરબી અને બપોરે ૪ થી ૬ સુધી પટેલ સમાજ વાડી, ગામ સરવડ તા. માળિયા ખાતે રાખેલ છે સાસરિયા પક્ષનું બેસણું સાથે રાખેલ છે
રજનીકાંતભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા
મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચીખલીયા
ધનજીભાઈ લવજીભાઈ ચીખલીયા
પરેશભાઈ ધનજીભાઈ ચીખલીયા
કમલેશભાઈ ધનજીભાઈ ચીખલીયા
વિશાલ કિશોરભાઈ ચીખલીયા
હાર્દિક રજનીકાંતભાઈ ચીખલીયા
રવિભાઈ મહેન્દ્રભાઈ ચીખલીયા