મોરબીમાં આનંદ નો ગરબો કાર્યક્રમ થકી મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સ્વાગત કરાશે

 

મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સર જેવી ગંભીર બીમારીને પરાસ્ત કરી પોતાના આત્મબળ અને મક્કમ મનોબળથી સ્વસ્થ થયા છે અને તેઓ મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં આંનદનો ગરબો કરી મંત્રીનું સ્વાગત કરવામાં આવશે

સીદસર પ્રેરિત ઉમિયા મહિલા સમિતિ મોરબી દ્વારા તા. ૨૭ ને સાંજે ૭ : ૩૦ થી ૮ : ૩૦ કલાકે બાપા સીતારામ ચોક, પંચમુખી ગરબા મંડળ દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય માટે આનંદનો ગરબો કરવામાં આવશે અને મંત્રીનું સ્વાગત કરવામાં આવશે

 

Leave A Reply

Your email address will not be published.