લુંટ અને ધાડ ગુનામાં ના કેસમા સંડોવાયેલા શખ્સનો જામીન પર છુટકારો.

ટંકારા ના યુવા એડવોકેટ કેતન બી ચૌહાણ,દેવન આર.ચૌહાણ વી.કે વરસડાએ સેશન્સ કોર્ટ દ્વારા શરતીજામીન મુક્ત કરાવ્યો હુકમ કરાયો.
ટંકારા પોલીસ મથકમા લુંટ અને ધાડ એમ બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા શખ્સે કમલસિંગ થાનસિંગ અમારે એ ટંકારાના ગામડાઓમાં મંદિરમાં તથા ઘરમાં લુંટ તથા ધાડ કરેલ હોય અને છેલ્લા ૧૩ વર્ષ ફરાર શખ્સના યુવા એડવોકેટ દ્વારા મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી રજુ કરવામા આવતા અદાલતે બચાવ પક્ષના વકીલો દલીલો માન્ય રાખી શરતી જામીન પર છોડવા હુકમ કર્યો.
જે કેસમાં આરોપી તરફે અમિત પી જાની રાહુલ ડી ડાંગર , વિવેક કે વરસોડા,કેતન બી ચૌહાણ, દેવજી આર ચૌહાણ ,જયશ્રી બેન સિણોજીયા, વિશાલ યાજ્ઞિક તથા સહાયક તરીકે કરણ ડી ખુંગલા, અનિરુદ્ધ એલ ડાંગર તથા અંજુબેન ચાવડા રોકાયેલ હતા.

 

Leave A Reply

Your email address will not be published.