

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના વિરપર (મચ્છુ) ગામે અનુસુચિત જાતિ એરિયાના ભાગે રાજકોટ હાઈ-વે ઉપર બોર્ડમાં ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ અંગે અનુ.જાતિના યુવા ચેતનભાઈ ગીરીશભાઈ ચાવડાએ વિરપર ગામના સંરપંચ સહિતનાઓને આ બોર્ડમાં લખેલ ગેરબંધારણીય શબ્દ હટાવવા અંગે જાણ કરી હતી. જેથી તાત્કાલિક જ બોર્ડમાં લખેલ શબ્દમાં કલર લગાડી દેવાયો હતો.