સવારે ૮ થી ૧૦ : મોરબી અને ટંકારામાં વધુ એક-એક ઇંચ, વાંકાનેર અને હળવદમાં પોણો-પોણો ઇંચ વરસાદ



મોરબી જીલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે સવારે ધોધમાર વરસાદ વરસ્યા હતા સવારે ૮ થી ૧૦ માં પણ વરસાદ યથાવત જોવા મળ્યો હતો અને જીલ્લામાં પોણાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે
સવારે ૮ થી ૧૦ સુધીમાં માળિયા તાલુકામાં ૦૫ મીમી, મોરબી તાલુકામાં ૨૪ મીમી, ટંકારા તાલુકામાં ૨૩ મીમી, વાંકાનેર તાલુકામાં ૨૦ મીમી અને હળવદ તાલુકામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે