ચેકડેમો ભરવા ટંકારાના ડેમી ૨ ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા, છ ગામોને એલર્ટ

 

ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી ૨ ડેમના બે દરવાજા આજે એક ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમી ૨ સિચાઈ યોજનામાં દરવાજા ખોલીને ચેકડેમો ભરવા મતે કુલ ૧૫ mcft પાણી છોડવા રજૂઆત કરાઈ હતી જેને પગલે આજે ડેમી ૨ ડેમના બે દરવાજા ૦૧ ફૂટ ખોલવામાં આવ્યા હતા

 

ડેમી ૨ ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા આજે સવારે ૯ કલાકે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા જેને પગલે હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર અને કોયલી સહીત છ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.