




ત્રાજપર ગામની શેરી નં ૧ માં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે મોરબી ૨ ત્રાજપર ગામમાં રેડ કરી હતી શેરી નં ૧ માં જાહેરમાં જુગાર રમતા રામજીભાઈ જયંતીભાઈ માજુશા અને જીવરાજભાઈ નરશીભાઈ અદગામા રહે બંને ત્રાજપર મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે
