મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલનો આજે જન્મદિવસ 

 

મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલનો આજે જન્મદિવસ છે તા. ૩૦-૦૮-૧૯૬૪ ના રોજ જન્મેલા મહાદેવભાઈ આજે જીવનના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

મહાદેવભાઈ ગોહેલ સામાજિક કાર્યકર તરીકે અનેક સફળ રજૂઆત કરી ચૂકયા છે હાઉસિંગ સર્કલ જે અગાઉ ખુબ મોટું હતું તે ટૂંકું કરવાની રજૂઆત, સીટી બસ સેવા, મોરબી રાજકોટ ઇન્ટરસીટી બસ સામાકાંઠેથી ઉપડે સહિતની અનેક રજૂઆત કરી હતી અને નાગરિકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે આજે જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Leave A Reply

Your email address will not be published.