નાના રામપર શાળાના નિવૃત આચાર્ય કિશોરભાઈ દલપતરામ રામાવતનો આજે જન્મદિવસ

 

નાના રામપર શાળાના નિવૃત આચાર્ય અને હાલ મોરબી વસવાટ કરતા કિશોરભાઈ દલપતરામ રામાવતનો આજે જન્મદિવસ છે

 

➡️ કિશોરભાઈએ મોરબી જિલ્લામાં એક શિક્ષક તરીકે કોઠારીયા લખધીરપુર તેમજ નાનારામપર ખાતે આચાર્ય તરીકે નિવૃત થયેલ.

 

➡️ કોરાના કાળ ગરીબ બાળકોને ભણાવી ઉત્કૃષ્ટ કાર્ય કરેલ.

 

➡️ 2001માં ભૂકંપ વખતે તેમની સેવા અને ફૂડ પેકેટની વ્યવસ્થામાં અગ્રેસર રહેલ.

 

➡️ તેમની પાસે ભણેલ ઘણાબધા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક રીતે મદદ કરેલ.

 

➡️ તેમની પાસે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ જિલ્લામાં ગવર્મેન્ટમાં અલગ અલગ હોદા પર તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરે છે.

 

➡️ રામાવત પરિવાર તેમજ તેમના મિત્ર વર્તુળ તરફથી કિશોરભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

 

➡️ કિશોર સાહેબ – 99256 74193

 

Leave A Reply

Your email address will not be published.