


વ્યાસ પરિવારના વ્હાલના દરિયામા ઊછરેલી ને ફુલવાડીના ફૂલોની જેમ ખીલેલી નન્હીં સી પ્યારીસી પરી મૉરબીના યુવા પત્રકાર સંદિપ વ્યાસ અને ક્રિષ્નાબેનની લાડકવાયી પુત્રી ધ્રુતીનો આજે તા.9 ને રવિવારે જન્મ દિવસ હૉય તેમના જન્મ દિવસે.તેના મમ્મી,પપ્પા,દાદા રમેશભાઈ દાદી પુષ્પાબેન,કાકા તરુણભાઈ સગાસંબંધીઓ,સહીતના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી શુભકામનાઓના ફૂલોની વર્ષા કરી રહ્યા છે.