ટંકારાના લજાઈ ગામે “કૃષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ” નાટક યોજાશે  

 

ટંકારાના લજાઈ ગામના ગાયોના ગોંદરે થયેલા અમારી ગાય કતલખાને કદી ન જાય  તે સંકલ્પને પગલે ઈ.સ. ૧૯૬૭ આજ સુધી નાટકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આગમી તા. ૫ ના રોજ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

 

તારીખ 5 ઓક્ટોબરને શનિવાર રોજ રાત્રે 10 કલાકે લજાઈ ગામના ગાયોના ગોંદરે સોહંમદત બાપુ તથા લજાઈ ગામ સમસ્ત દ્વારા મહાન ઐતિહાસિક નાટક કૃષ્ણ વસ્ટી યાને દાનેશ્વરી કર્ણ અને સાથે હાસ્ય રસિક કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

 

Leave A Reply

Your email address will not be published.