વિમલભાઈ સુરેશભાઈ જોશી (લોખંડવાળા) નું દુઃખદ અવસાન, કાલે સ્મશાનયાત્રા

 

મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી તે સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા) ના પુત્ર દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા તથા હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ:30-09-2026 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે તારીખ 01-10-2026, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

 

Leave A Reply

Your email address will not be published.