લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

 

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના ચાર્ટડ મેમ્બર્સ સ્વ.લાયન હિંમતલાલ કેશવજીભાઈ પંડિત (C.A.) ની યાદમા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને કોમનમેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. 27-09-26 રવિવાર ના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો જેમાં 58 લોકો એ રક્તદાન કર્યું

 

તેમજ બન્ને સંસ્થા દ્વવારા મોરબી મા આખા વર્ષ દરમિયાન ઘણી બધી સેવાકીય પ્રવુતિઓ કરવામાં આવે છે  તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પ માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ ના પ્રોજેક્ટ ચેરમેન લાયન. ડો. રવિન્દ્ર ભટ્ટ સાહેબ,લાયન વિક્રમભાઈ દફતરી, પ્રમુખ લાયન સચિન કોટેચા, સેકે્ટરી લાયન અલ્પેશભાઈ પુજારા અને કોમનમેન ફાઉન્ડેશન ના ડો. સતિષભાઈ પટેલ સાહેબ તેમજ ચંદ્રસાલાસાહેબ અને ધરતીબેન બરાસરાએ કેમ્પને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી

 

Leave A Reply

Your email address will not be published.