મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવો

 

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજિત સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૧૦/૧૨/૨૦૨૫ થી શરૂ થનાર મેદસ્વિતા કેમ્પના બીજા રાઉન્ડ માટેની રજીસ્ટ્રેશન લીંકઃ http://medasvitacamp.gsyb.in/

 

વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવો.

અંતિમ તારીખઃ ૧૦/૧૧/૨૦૨૫

Leave A Reply

Your email address will not be published.