મોરબી પોલીસ સ્ટેશનની ડોકટરો કેમ લીધી મુલાકત

મોરબી જીલ્લા પોલીસે અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી આજે સિવિલ હોસ્પિટલના ઉપક્રમે મોરબી એ ડીવીઝન પોલીસ અને બી ડીવીઝન પોલીસના જવાનો માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો મેડીકલ ચેકઅપ કેમ્પમાં મોરબી એ અને બી ડીવીઝન પોલીસના પી.આઈ. પીએસઆઈ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ લાભ લીધો હતો. એ ડીવીઝન પોલીસના ૧૦૦ થી વધુ પોલીસના જવાન તેમજ બી ડીવીઝન પોલીસ મથક ખાતે ડીવાયએસીપ કે.બી. ઝાલા તેમજ બી ૬૫ પોલીસ કર્મચારીઓએ ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર નિદાન કરાવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat