Billboard ad 1150*250

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈનાં ઘરે ગણપતી મહોત્સવનું આયોજન

0 577

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે ભવ્યાતિભવ્ય ગણેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જેલ રોડ ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના ઘરે ગણેશોત્સવનો પ્રારંભ થયો હતો. આ મહોત્સવ તારીખ 5 સપ્ટેમ્બતના રોજ મહાપ્રસાદ બાદ મહોત્સવ પૂર્ણ થશે. જારીયા પરિવારના આંગણે યોજાનાર ભવ્ય ગણેશોત્સવમાં 50000 લાડુનો દિવ્ય મહાયજ્ઞ પણ યોજાશે અને દરરોજ સવારે તથા સાંજે ગણપતિ દર્શન કરી શકાશે,જેથી આ ગણેશોત્સવનો લાભ લેવા શહેરીજનોને લાખાભાઈ જારીયા  દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat