


મોરબી ભારતીય જનતા પક્ષના જુદા-જુદા મોરચાની કારોબારી સમિતિની બેઠક યોજાય હતી . હરભોલે હોલ ખાતે સવારે દશ વાગ્યે ભાજપના વિવિધ મોરચાની મહત્વની કારોબારી સમિતિની બેઠક મળી હતી આ કારોબારી બેઠકમાં બક્ષીપંચમોરચો,મહિલા મોરચો,અનુસૂચિત જાતિ મોરચો,યુવા મોરચા સહિતના હોદેદારો તેમજ શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી સહિતના હોદેદારો ઉપ્સ્થીત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ,ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,પ્રદીપ વાળા ,હિરેન પારેખ, અરવિંદ વાસદડિયા અને રવી સનાવડા સહિતના અગ્રણીઓ આગામી ચૂંટણી તૈયારીને લાઇ વિવિધ મોરચા સાથે મંત્રણા કરવમાં આવી હતી