મૂળ તરઘરી હાલ મોરબી નિવાસી મગનભાઈ ઘેલાભાઈ ફુલતરીયાનું અવસાન

 

 

મોરબી : મૂળ માળીયા તાલુકાના તરઘરીના વતની અને હાલ મોરબી નિવાસી મગનભાઈ ઘેલાભાઈ ફુલતરીયા (ઉ.વ. 89) તે ગં. સ્વ. લાભુબેન મગનભાઈ ફુલતરીયાના પતિ ચંદ્રિકાબેન જીતુભાઇ જોશી તથા શિલુબેન નરેન્દ્રભાઈ ગોધવીયા, મીનુબેન જીજ્ઞેશભાઈ અધારાના પિતાનું દુઃખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તારીખ 18-10-2026 ને શનિવાર ના રોજ દ્વારકાધીશ ફાર્મ, એસ.પી. રોડ, મોરબી મુકામે રાખેલ છે.

Leave A Reply

Your email address will not be published.