ટંકારાના ગજડીમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ૧૩ વાડીઓમાંથી બે હજાર ફૂટ કેબલની ચોરી
ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં તસ્કરોએ એકસાથે અનેક ખેડૂતોને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે. ગત રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ અલગ-અલગ વાડીઓમાં ઘૂસીને મોટરના કિંમતી કોપર પટ્ટી કેબલ વાયરની ચોરી કરી છે. આ બનાવની જાણ વહેલી…