

ઓપન મોરબી મહેંદી કોમ્પિટિશન
8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
રાઉન્ડસ:
- કન્ટેમ્પરરી અથવા મોર્ડન સ્ટાઇલ
- સેમી ફાઇનલ રાઉન્ડ – કલ્ચરલ સ્ટાઇલ (અરેબિક, મારવાડી, રાજસ્થાની વગેરે )
- ફાઈનલ રાઉન્ડ – બ્રાઈડલ મહેંદી
રજિસ્ટ્રેશન માટે 6355458764 નંબરનાં સ્ટેટસ પર આન્સર કરવાનો રહેશે.
રજીસ્ટ્રેશન ફી ₹100/- online
સંપર્ક :
6355458764
9327244711
9825512143

