મોરબી સબ જેલમાં મુસ્લિમ બંદીવાનોએ નમાઝ અદા કરી ઇદની ઉજવણી કરી

 

મોરબી સબ જેલ ખાતે તા.૨૮/૦૫/૨૦૨૬ના  રોજ ઈદ-ઉલ-અઝહા (બકરી ઇદ) નિમિત્તે  મુસ્લીમ બંદિવાન ભાઈઓને સુની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓ દ્વારા નમાઝ અદા કરાવવામાં આવી હતી તેમજ જેલ અધિક્ષક દ્વારા સમસ્ત મુસ્લિમ બંદીવાન ભાઈઓને પવિત્ર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી સબ જેલ ઉપરાંત મોરબી શહેરમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.