મોરબીના યુવાનોએ ૩૫૦ માળા બનાવીને શાળાના વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યા.

મોરબીના વાડી વિસ્તારમાં આવેલી કપોરી વાડી પ્રાથમિક શાળા ખાતે પક્ષીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિસ્તારના યુવાનો ડાભી નરેશ, ડાભી ટપુ, ડાભી છગન, ડાભી દિનેશ, ડાભી પ્રવીણ, ડાભી નટવર, ડાભી મનસુખ, ડાભી નીતેશ, ડાભી વિશાલ સહિતના ડાભી ગ્રુપના સભ્યોએ ૩૫૦ માળા બનાવીને શાળાના વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યા હતા.

 

 

Leave A Reply

Your email address will not be published.