મોરબીના યુવા ઉધોગપતિ હરેશ ગાંભવાનું અનેરું કાર્ય

ગરમીમાં ગરીબ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી મોજ કરાવી

આમતો જે રીતે ગરમી પડે છે તે લોકો જે લોકો શ્રીમત છે તે એ.સી. વાળી ઓફિસમાં કે ઘરમાં રહી તેમાંથી રાહત મેળવતા હોય એ છે પણ આવા શ્રીમત લોકો જયારે જે લોકો પાસે આવી સગવડ નથી તેના માટે વિચારે ત્યારે ઘણી સારી વાત કેહવાય આવું જ કૈક મોરબીના યુવાન ઉદ્યોગપતિ હરેશ ગાંભવા ( રાધે ) તરીકે જાણતા છે તેમેણ શહેરની ઝૂપડપટી વિસ્તારમાં જઈ ને લગભગ ૧૦૦૦ થી વધુ બાળકોને આઈસ્ક્રીમ અને કેન્ડી વિતરણ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Comments
Loading...
WhatsApp chat