એસો.ઓ.જી.એ વાંકાનેરના ભેટ ગામેથી બંદુક સાથે એકને ઝડપ્યો

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબી શહેર અને જીલ્લામાં પીએસઆઈ આર. ટી. વ્યાસની આગેવાની હેઠળ એસ.ઓ.જી. ટીમ આજે વાંકાનેર તાલુકા વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હોય જે દરમીયાન વાંકાનેર તાલુકના વીડી જાંબુડિયા ગામ નજીક ભેંટ ગામ તરફ જવાના રસ્તે રાજેશ ઉર્ફે ગુડોયો નભાભાઈ સાવડીયા (ઉ.વ.૩૦)રહે.વીડી જાંબુડિયા તા.વાંકાનેર વાળાને દેશી બનાવટની મઝલ લોડ બંદુક કીમત રૂ. ૩૦૦૦ સાથે રાખી મળી આવ્યો હતો પરવાના વગર બંદુક રાખી આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat