

મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ તેમજ હંમેશા યુવાનો અને છાત્રોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યશીલ રહેતા યુવા ઉદ્યોગપતિ વિશાલ ઘોડાસરાનો આજે જન્મદિવસ છે. આજે તેમના 28માં જન્મદિવસ પર મોરબી જિલ્લા, તાલુકા ભાજપ પરિવાર સહિત તેમના મિત્રો, વિશાલભાઈ ઘોડાસરાને તેમના મોબાઈલ 9726112000 નંબર પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.