મોરબી રાધેશ્યામ ગ્રુપ આયોજિત ગણપતિ ઉત્સવની રંગેચંગે ઉજવણી

મોરબી શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે.જેમાં આજના પાવન પર્વ નિમિત્તે મોરબી દરબાર ગઢ નજીક સ્વામિનારાયણ મંદિર સામે રાધે શ્યામ ગ્રુપ દ્વારા ગણપતિ ગજાનન દેવની ઢોલ નગારા સાથે ઉત્સાહ પૂર્વ ઉજવણી કરવામાં આવી છે તેમજ દુંદાળા દેવને પર્વત પર બુરાજમાં કરતા હિમાલયની પ્રતિકૃતિ સમાન જોવા મળે છે.રાધેશ્યામ ગ્રુપના ધર્મેન્દ્રભાઈ પટેલ,હિતેન વાધેલા તથા તમામ સભ્યોઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.