મોરબીમાં તસ્કરો રહેણાક મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી કરી

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ ડો બાવરવા ની સામે ની શેરીમાં રહેતા વિપુલ ચમનભાઈ વાણીયા એ-ડિવિઝન માં ફરિયાદ નોંધાવી છે કે બપોરના 3:45 થી 7:45 દરમિયાન ઘર બધ કરી પર્યુષણ પર્વમાં પરિવાર સાથે ગયા હતા ત્યારે તેના ઘર નો પાછળ નો દરવાજો તોડી ઘરમાં ઘુસી ને રૂપિયા 40 હજાર રોકડ , ચાંદીના દાગીના સહિત ની મતા તસ્કરો ચોરી ગયા હતા જેમાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ 2 તસ્કરો હાથ ફેરો કર્યો છે પોલીસે સી.સી.ટી.વી ફૂટજે આધારે તપાસ શરૂ કરી છે

Comments
Loading...
WhatsApp chat