મોરબી : પુરીબેન લાખાભાઈ જારીયાનું દુખદ અવસાન, સોમવારે બેસણું

 

મોરબી : પુરીબેન લાખાભાઈ જારીયા (ઉ.વ.૬૫) તે લાખાભાઈ મગનભાઈ જારીયા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા, પૂર્વ પ્રમુખ મોરબી શહેર ભાજપ) ના પત્ની તેમજ અશ્વિનભાઈ લાખાભાઈ જારીયા અને ભુપતભાઈ લાખાભાઈ જારીયાના માતા તથા કાનજીભાઈ મગનભાઈ જારીયાના ભાભી તેમજ યશ અને ધ્રુવના દાદીમાંનું તા. ૨૪ ના રોજ અવસાન થયું છે

સદગતનું બેસણું તા. ૨૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી રવેશી કૃપા, શેરી નં ૦૪, એવન્યુ પાર્ક, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે

Leave A Reply

Your email address will not be published.