મોરબી : જગદીશભાઈ હકુભાઈ સોલંકીનું અવસાન, સોમવારે બેસણું  

 

મોરબી નિવાસી જગદીશભાઈ હકુભાઈ સોલંકી (ઉ.વ.૭૩) તે સ્વ. હકુભાઈ ઓધડભાઇ સોલંકીના નાના પુત્ર તેમજ સ્વ પ્રભુદાસભાઇ તથા સ્વ છોટુભાઈ તથા શ્રી ચંદુભાઈ તથા શ્રીનગીનદાસ સોલંકીના નાના ભાઈ તે ચિરાગ તથા વિમલ તથા રવિના પિતા તથા ઘુટુ નિવાસી વિઠલાપરા બાબુભાઇ વેલજીભાઇના જમાઇ તેમજ રમેશભાઇ તથા શનત ભાઈ તથા મુનાભાઇના બનેવીનુ તારીખ: ૨૮\૦૬\૨૦૨૬ ને રવિવારનાં રોજ રામચરણ પામેલ છે

સ્વર્ગસ્થનુ બેસણુ તારીખ ૨૯/૦૬/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજ ના ૦૪ થી ૦૬ નિવાસ સ્થાન આનંદનગર મોરબી બાયપાસની બાજુમા વિરાટ હોટલની બાજુ વારી શેરી પાસે રાખેલ છે તેમજ પિયરપક્ષનુ બેસણુ સાથે રાખેલ છે.

Leave A Reply

Your email address will not be published.