


રાજ્યસભાની ચુંટણી અવનવા ખેલ થયા હાઈવોલ્ટેજ ડ્રામા કાલે જોવા મળ્યો હતો અને ભાજપ અને કોંગ્રેસ એક બીજા આરોપ લગાવત જોવા મળ્યા અને અંતે મોડી રાત્રે અહેમદભાઈ પટેલ રાજ્ય સભાની ચુંટણીમાં પુનઃ વિજય થયા છે આ જીતની ખુસી મેળવા આજે મોરબી જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સાંજે 4 વાગ્યે નગર દરવાજે નેહરુ ગેટ ઉજવણી કરવામાં આવશે તેવું જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર દ્વારા જણવામાં આવ્યું હતું .

