


ગૌરીશંકર ચકુલાલ ઉપાધ્યાય ના પુત્ર રાધેશ્યામ ગૌરીશંકર ઉપાધ્યાય ઉમર વર્ષ 65 નું તા. 31/07/2017 સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તે રમણીકલાલ, વિદ્યાધરભાઈ, હીરાભાઈ, રમેશભાઈ ના નાનાભાઈ તથા ચંદ્રશેખર ના મોટાભાઈ તથા મેહુલભાઈ, ભાવેશભાઈ, કિરણબેન, ભાવનાબેન ના પિતાશ્રી નું બેસણું તેમના નિવાસ સ્થાન 16 વાઘપરા મોરબી ખાતે સાંજે ૪થી૬ ગુરુવાર તારીખ 3/8/2017 ના રોજ રાખેલ છે.