મોરબીના વાધપર ગામની લાડકી રૂત્વાએ રામ મંદિર માટે ભેટ અર્પણ કરી

રામ મદિર નિર્માણ માટે અનેક ભૂલકાઓ પોતાનીબચત આપી રહ્યા છે ત્યારે વાધપર ગામની બાળકીએ પોતાની બચત આપી છે

રામ મંદિર નિર્માણ માટે રામ મંદિર નિધિ સમપર્ણ અંતર્ગત ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે જેમાં દરેક નાગરિક પોતાની યથા શક્તિ મુજબ ભેટ આપી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના વાધપર ગામના રહેવાસી રસિકભાઈ કડીવારની લાડકી દીકરી રૂત્વા એ તેણીના દાદી સ્વ.વજીબાની પ્રથમ પુણ્યતિથીએ પોતાની બચત રોકડા રૂ.૧૮૦૫ રામ મંદિર નિર્માણ માટે ભેટ આપ્યા છે

Leave A Reply

Your email address will not be published.