




મોરબી શ્રી દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ. પ્રવિણભારતી ચંન્દ્રકાંતભારતી ગોસ્વામી તેની ટીમ દ્વારા છેલ્લા ૧૫ વર્ષેથી માત્ર દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી સફળ આયોજન કરવામાં આવે છે જે આયોજનને સમસ્ત ગોસ્વામી સમાજએ આવકારેલ છે આ વર્ષે ૨૦૨૭ ના ૧૬ સમુહ લગ્નોત્સવની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે
આ ૧૬ માં સમુહ લગ્નોત્સવનું આયોજન વિક્રમ સંવત ર૦૮૩ ના મહા સુદ – ૬ (છઠ) અને શુક્રવાર તા. ૧૨-૦૨-૨૦૨૭ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે. સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક યુવતીઓના વાલીઓ એ તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી માં નીચે દર્શાવેલ વ્યકિતઓ સંપર્ક કરવા વિનંતી. આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની, મા કે બાપ માંથી એકનું અવશાન થયેલ હોય તેવી તેમજ ગરીબ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.આ સમુહ લગ્નમાં રોકડ રકમનું દાન આપવા માટે નીચેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવા વિનંતી.
પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી – ૯૪૨૮૨ ૬૭૮૩૨, .જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી – ૯૪૨૮૨ ૧૦૨૩૪, પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી – ૯૯૦૯૨ ૧૮૮૦૦,રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી – ૯૮૭૯૪ ૩૨૦૦૧,
