મોરબીમાં રવિવારે ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે

 

ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા તા. ૧૨ ને રવિવારે સવારે ૮ : ૩૦ થી બપોરે ૧૨ કલાક સુધી વેદાંત ગ્લોબલ સ્કૂલ, વાવડી મોરબી ખાતે ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ૧`૮ મો સર્વરોગ નિદાન ફ્રી સારવાર, દવા મેડીકલ કેમ્પ યોજાશે

જે કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. અક્ષય જાકાસણીયા, ડો. યોગેશ પેથાપરા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. નિધિ સુરાણી ભાડજા, ડો. કિશન બોપલીયા, ડો. કલ્પેશ રંગપરીયા, ડો. વિશાલ બાવરવા, ડો. પુલકિત પ્રકાશભાઈ સહિતના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે કબીર આશ્રમ અને ભૂમિ ટાવર પાસેથી દર્દીઓને વેદાંત સ્કૂલ સુધી લઇ જવા માટે બસની વ્યવસ્થા રાખી છે કેમ્પનો દર્દીઓને લાભ લેવા અનુરોધ કર્યો છે

 

Leave A Reply

Your email address will not be published.