

ગુજરાત સત્યાગ્રહ છાવણી કમિટી દ્વારા તા. ૨૪ ને સોમવારે રાત્રે ૮ : ૪૩૦ કલાકે બગથળા બસ સ્ટેન્ડ પાસે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ યોજાશે જેમાં ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે લડતને વધુ આક્રમક બનાવવા અને ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂત જાગૃતિ અને એકતા મીટીંગ યોજાશે