માળિયાના વાધરવા ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત


માળિયાના વાધરવા ગામની સીમમાં વાડીમાં યુવાનને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના સોખડા ગામેં રહેતા શૈલેશભાઈ ગોરધનભાઈ થરેશા (ઉ.૨૮) એ ગત તા.૨૧ ના રોજ વાધરવા ગામની સીમમાં વાડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

