રામપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બોરીચા ધ્યાને જવાહર નવોદય પરીક્ષામાં ૧૧ મું સ્થાન પ્રાપ્ત કર્યું


રામપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બોરીચા ધ્યાન પ્રકાશભાઈએ જવાહર નવોદય વિધાલયની પરીક્ષામાં ૯૫ માર્ક્સ પ્રાપ્ત કરીને ૧૧ મું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને રામપર પ્રાથમિક શાળા, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે ધ્યાન પ્રકાશભાઈ બોરીચાની સિદ્ધિ બદલ પરિવાર, સગા સ્નેહીઓએ અભિનંદન પાઠવ્યા છે