ટંકારાના હમીરપર ગામમાં બપોર બાદ લોકડાઉનનો નિર્ણય, બપોર બાદ વેપાર-ધંધા બંધ

ટંકારાના શ્રી હમીરપર ગ્રામ પંચાયત દ્વારા તા.5/4/2021 ને સોમવાર થી હમીરપર ગામમાં બપોરે 2 વાગ્યા બાદ લોકડાઉન કરવાનું નક્કી કરેલ છે જેથી ઠંડાપીણા, ચાની દુકાનો, મોબાઇલની દુકાનો, કરિયાણાની દુકાન કે અન્ય દુકાનો સવારે 6 થી બપોરે 2 સુધી જ ખુલ્લી રહેશે ઉપરંત બહારથી આવતા ફેરિયાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ સાથે જ ગ્રામજનોને ફરજીયાત માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા શ્રી હમીરપર ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરાઈ છે

Leave A Reply

Your email address will not be published.