

મોરબી નજીકના વનાળીયા શારદાનગર ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પુનમના દિવસે યજ્ઞનુ આયોજન કરવામાં આવે છે જેમાં ભટ્ટ પરિવાર ના સહ પરિવાર હાજરી આપી દર્શન પ્રસાદનો લાભ લે છે
આગામી શરદપૂનમ તા.26-10-2026 ને સોમવાર ના હોય આ દિવસે આ આયોજનમાં યજમાન તરીકે મુળ માનસરના રહેવાસી સ્વ કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યારે આ યજ્ઞની શાસ્ત્રોક્ત રીતે વેદ મંત્રો દ્વારા પુજા વિધિ શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ અને તેની ટીમ દ્વારા કરાવવામાં આવશે આ યજ્ઞના દાતા માનસરના રહેવાસી સ્વ કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી આપણા સૌ ભટ્ટ પરિવારને દર્શન અને પ્રસાદ લેવા માટે પધારવા હ્રદય પૂર્વક આમંત્રણ છે
આવતા વર્ષ 2027ની શરદ પુનમ માં જેમને યજ્ઞ વિધી માં બેસવાનુ હોય તેમણે નીચે આપેલ નામ નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવશે તો ત્યારે જ જાહેરાત કરવામાં આવશે
પ્રમુખ શ્રી બળવંતભાઈ ભટ્ટ મો.નં.93274 99185
શ્રી જે.પી.ભાઈ ભટ્ટ મો.નં.99254 51138